"શરીરની વ્યવસ્થા કેવી સરસ છે.સૌ પોતપોતાનું કામ કરે છે.અરસ પરસ સહકાર આપે છે.હાથ કોળીયાને પકડીને મોઢામાં સોંપે છે.મોઢુ ચાવી ચાવીને પેટને સોંપે છે અને પેટ દરેક અંગને પહોંચાડે છે પણ જો તે સંઘરી રાખે તો તેને ચિરાવુ પડે છે.સમાજ રચના શરીર રચના જેવી હોવી જોઇએ જેમાં કોઈ કોઈનો ધ્વંસ ન કરે.શુભ સવાર.
-Kirit Cholera