पतितोऽपि कराघातै:,
उत्पति एव कन्दुक:।
प्रायेव साधुवृत्तानाम् अस्थायिन् यो विपत्ताय:॥
ભાવાર્થ -- સજ્જનોએ વિપદાથી (ખરાબ સમયથી) ગભરાઇ ન જવું જોઇએ કેમકે એમનો ખરાબ વખત મોટેભાગે થોડા સમય માટે જ હોય છે; લાંબો સમય ટકવાનો હોતો નથી, કેમ કે હાથથી ભોંય પર ફેંકેલો દડો જમીન પર પડ્યા પછી તરત જ પાછો ઉપર આવે છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏