😂😂😂😂😂
એક બેન હથોડો લઇ બાળકની સ્કૂલે પહોંચ્યા
પટાવાળાને પૂછયુ અશોક સરનો કલાસ કયો છે?🙄
પટાવાળો ગભરાઈને અશોક સર પાસે પહોંચ્યો અને કીધું કોઈક બેન હથોડો લઈ તમને શોધે છે,
અશોક સર પણ ગભરાઈ ગયા, તેઓ આચાર્યશ્રીની ઓફીસ માં ગયા અને વાત કરી શું મામલો છે જાણી આવવા કહ્યું...આચાર્યશ્રી એ બહેન પાસે ગયા અને કહ્યું "શાંત થઇ જાઓ અને જણાવો શું બાબત છે? "
બહેને કીધુ હું શાંત જ છે, મને અશોક સરનો કલાસ બતાવો અને મારો છોકરો કઈ બેન્ચ પર બેસે છે એ બતાવો મારે ત્યાંની ખીલ્લી ઠોકવી છે.. આજે 3જુ પેન્ટ ફાટ્યું છે
😂😂😂😂😂😂😂
-Anurag Basu