क्षमया दयया प्रेम्णा, सूनृतेनार्जवेन च।
वशीकुर्यात्जगत्सर्वं,
विनयेन च सेवया॥
ભાવાર્થ -- ક્ષમા (માફી), દયા, પ્રેમ, સારાં વેણ (શબ્દો), પ્રામાણિકતા (ઇમાનદારી),
વિનમ્રતા અને સેવાની મદદથી આખા યે જગતને જીતી લઇ શકાય છે.
🙏 મિચ્છામિ દુક્કડમ! 🙏
🙏 શુભોદય શુક્રોદય! 🙏