રિસાઈ ને માનવ ની તારી આ રીત મને ગમે છે,
સાડી અર્ધાંગે આકર્ષવું તારું , ને કરી ડોક નીચી,
શ્રીંગાર સમય નો પ્રતિબિંબ મને ગમે છે ,
ભોર પડે તું રોજ રોકી ને મને આમ,સુકામ કામ ને આડે પડે છે.

#કૃણાલમેવાડા

Gujarati Romance by #KRUNALQUOTES : 111742341

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now