ગજબ થયુ🤥😳😳
રસ્તામા જુના ગણિત ના સાહેબ મળ્યા, હવે તો રીટાયર્ડ થઇ ચુક્યા હતા.
સાહેબ ના હાલ ચાલ પુછ્યા,
સાહેબ ને મળી ને ઘણો આનંદ થયો.
જતા જતા મે સાહેબ નો મોબાઈલ નંબર પુછ્યો,
સાહેબે કહ્યુ નવ અબજ છેતાલીસ કરોડ પંદર લાખ બાણુ હજાર નવસો બત્રીસ
( 9461592932 )
*કસમ થી દીમાગ ની બધી બત્તીઓ ચાલુ થઈ ગઈ*
😁😁😁😁😁😁
-Anurag Basu