ખરેખર લોકો પર ખોટો વીશ્વાસ રાખું મા બાપ ભાઈ ભાડું સગા સંબંધી હર કોઈ છે તો એક આત્મા, કોઈ સતોગુણી હોય તો એમના મળવાથી જીવને શાંતિ અને આનંદ થાય એટલો સમય સારો જાય, પણ આ સંસાર ખારો સમંદર નરા તમો ગુણી વીકારી લોકોથી ભર્યા પડયો,
હવે તો મંદીર મસ્જિદ ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો પણ આ વીકારી લોકો થી ભર્યા પડયા ,મનની શાંતિ માટે જવું તો જવું કયા??
બસ પોતાના મનથી ભીતરમાં શાંતી માટે અકાર ત્રીકુટી મધ્યે વસેલ અકાર ઓમકાર આત્મ શુક્ષ્મ શરીર થી શીવ હરી ઓમકાર નું ધ્યાન ધરૂ છું,
સારા છે તે દુખી છે શાંત છે, સહન કરે છે, અને રાક્ષક્ષી માયા નો ત્રાસ,