હે શીવ પ્રભું 🙏હવે મન ધરાઈ ગયું છે🙏 આ જગત ના વીકારી લોકોથી , બસ નકરો સ્વાર્થ ક્રોધ અભીમાન અહંકાર લાલચ હીન ભાવના હીન વૃતી,ભેદભાવ , અંને ન જાણે કેવા કેવા કુલક્ષણ ,
ત્રાહીમામ હે શીવ પ્રભું , મને આ લોકો થી બચાવજે નાથ ,અને સંયમી બનાવજે, જોજે હીમત ન હારી બેસું,
કોણ પારકા કોણ પોતાના, નકરો સ્વાર્થ મા બાપ ભાઈ ...અને કોનું નામ આપું ન આપું, ફસાયો આ કળ યુગમાં ,હવે દમ ઘુટે મારો
ઓમ શાંતિ 🙏 તારો આશરો જલદી આ સમય વીતે અને શીવ ધામ થી તેડું આવે....બસ કર્તવ્ય નું પાલન કરતા કરતા હસતા હસતા આ દુનીયા છોડું અને તારી પાસે આવું...