चन्दनं शीतलं लोके ,
चन्दनादपि चन्द्रमाः | चन्द्रचन्दनयोर्मध्ये,
शीतला साधुसंगतिः ||
ભાવાર્થ -- આપણા પ્રૃથ્વીલોકમાં ચંદનને શીતળ માનવામાં આવે છે, પણ ચંદ્ર તો ચંદનથી પણ વધુ શીતળ છે. જો કે સારાં મિત્રોની સંગત એ તો ચંદ્ર અને ચંદનથી પણ વધારે શીતળતા પ્રદાન કરનારી હોય છે.
🙏 શુભ ચંદ્રવાર! 🙏