હવે ધરાઈ ગયો છે જીવ , આ માનવ નામના પ્રાણીઓથી ,બસ નથી હીંમત રહી કે પરીક્ષા આપું કે કોઈની પરીક્ષામાં બેસું, અહીયા દેખાવ જોયા લોકોના સમંદર સમા અને મન ખાબોચીયા જેવા દીઠાં, થોડાકમા ભરાઈ રેલાઈ જાય, અને થોડી વારમાં કોરા કટ, હશે જરૂર સાગરની તો સરીતા ડગો ભરી વીશાળ સાગરમાં આવી સમાસે.
-Hemant Pandya