ગમે તેટલું સાચવીને રાખો તો પણ આ દેહ ધીરે ધીરે કરમાવાનો, કશું જ નથી વધવાનું બધું ભુતકાળ માં ગરકાવ થવાનું, નીયમ છે સંસારને કુમળું પાન પણ એક દીવસ ખરી સુકાવા નું, સમેટી લેજો ઓરતા અધુરા ના રહે અંતે હરીને ઘામ જવાનું, રહી અધુરી આશા અભીલાસા તો અધોગતી છે નીચ્છીત, માટે સંસારથી ધીરે મન હટાવી શીવધામ ની લગ્ની લગાવજો, જય સોમનાથ 💐🙏
-Hemant Pandya