Nice & Meaningful.!
●┅━❀ ꧁꧂❀━┅
"શબ્દો" તો રાત પડતાં સુઈ જાય છે,
"વિચારો"ને જ આખી રાત જાગવું પડે છે.
માણસ ગમે તેટલો "સમજદાર" હોય પણ
જો કોઈ ની "લાગણી" ના સમજે તો
એવી "સમજદારી" નો કોઈ મતલબ નથી!
"દુઃખ" નું કારણ "કર્મ" નો "અભાવ",
"સુખ" નું કારણ "કર્મ" નો "પ્રભાવ",
"શાંતિ" નું કારણ પોતાનો "સ્વભાવ".
"જરુરી નથી કે બધૂ તોડવા" માટે
"પથ્થર" જ જાેઈએ, સાહેબ...
"સુર" બદલીને બોલવાથી પણ...
ઘણુ બધૂ તુટી જાય છે!
"કિંમતી" તો ઘણુ બધુ હોય છે,
"જીવન" માં, પણ દરેક વસ્તુ ની કિંમત
ફકત "સમય" જ સમજાવી શકે છે.
"પગરખા", "પહેરવેશ" અને "પરિચિતો",
જો વારંવાર "દુખી કરે" તો સાહેબ...
સમજી લેવું કે "આપણા માપના" નથી !
🙏
🍃🌼🍃