🌸 आश्रमस्थाय नम: 🙏
अयं निजः परो वेति,
गणना लघुचेतसाम्।
उदारचरितानां तु, वसुधैवकुटम्बकम्॥
ભાવાર્થ -- "આ મારૂં છે, પેલું તારૂં છે," જેવાં વિચારો કેવળ
સંકુચિત માનસિકતા ધરાવતા લોકોને જ આવે છે. વિશાળ હ્રૃદયવાળા લોકો માટે તો આખી પૃથ્વી એક જ પરિવાર જેવી છે.
🙏 શુભ બુધવાર! 🙏