જન્મદિવસ, જે નાસવંત અને ક્ષણિક છે ,તે દેહ ધારણના દીવસને ઉજવણી, જે દીવસે જન્મધારણ કર્યો તે દીવસે અંત પણ કાળના ચોપડે નોંધાઈ ગયો , રોજે રોજ આયૃષ્ય ઓછું થતું જાય છે , માટે સમયને વેડફયા વીના આજન્મારો એ રીતે શુધારો કે ભવસાગર તરીને પેલે પાર નીકળો , ઉજવણી નહીં નીર્વાણ તરફ પ્રયાણ કરો, આખી શૃષ્ટીજ નહી હજારો બ્રહમાડના પીતા ખુદ અવકાસ છે જેનો કોઈ અંત કે આદી નથી છેડો નથી , એજ પરમ પીતા છે, જેને આપણે શીવ નામથી ઓળખીએ છીએ, એણે પોતાનો જન્મદિવસ મનાવ્યો નથી પણ ફક્ત કર્મ જ કર્યા છે અને અત્યારે પણ ચાલુ છે, હજારો ગેલેક્સી ઓ ગ્રહતો તારોઓ ભંગાય છે અને નવા રચાય છે, આપણી ગેલેક્સી મીલ્કીવે જેવી કેટલીય ગેલેક્સી ઓ છે બ્રહ્માંડમાં
ઓમ શાંતિ 💐🙏
જય સોમનાથ