મનુષ્યનો આત્મા એક બીજમાંથી અંકુર ફુટી છોડમાંથી ઘટાવૃક્ષ બની, અન્યને છાયો ફળ ફુલ સંગુધ આપવા એક તપોવની અને સ્થીર રહેવા માટે જન્મ ધારણ કરે છે, પણ કર્મ સંજોગે તે કામ ક્રોધ હીંસા ઈર્ષ્યા અહંકાર અભીમાન લાલચ લોભ મોહ અને માયા માં લલચાઈ તેના કર્તવ્ય થી ભટકી વીકારી બની જીવે છે અને આ વીકારો અંત સમયે જીવને નીર્વાણ નથી પામવા દેતા મૃત્યુ બાદ પણ વીકારોને તે છોડી નથી શક્તો અને અંતે અધોગતી એ જાય છે, અને હજારો વર્ષ ભુત પ્રેત યોનીમાં યાતનાઓ ભોગવે છે, ઓમ શાંતિ,
જય સોમનાથ ,
જય ઓમકાર 🙏💐