જેને જ્ઞાન નથી ધર્મ નું નૈતીકતાનું જેને શારા સંસ્કાર કે સંગત નથી મળી, જેની પ્રકૃતીજ પહેલેથી ધાર્મિક કે સંસ્કારી નથી મળી તે તો કદાચ અજ્ઞાનના લીધે ભટકી શકે, પરંતું જે ભગવાનની સમીપ રહે છે, શાસ્ત્ર જાણે છે, ધર્મ જાણે છે , તેણે તો મોહ માયાના આ પર્દા માંથી બહાર નીકળી એક દીવ્ય તેજોમય ઓમકાર શીવના આ અંશ જીવ આત્મા ને જાગૃત કરી, તમામ કર્મ બંધનોથી પર રહી માત્ર કર્તવ્ય ના પાલનને મહત્વ આપી ધીરગંભીર બની જીવવું જોઈએ, અને તમામ કર્મ શીવ હરી ને સમર્પિત કરી શીવોમય બનવું જોઈએ, જય સોમનાથ 🙏💐