આ શરીર નાશવંત અને ક્ષણિક છે, કયારે કોની સાથે શું થાય આપણને કોઈને ખબર નથી હોતી, ભેગા માત્ર સતકર્મ અને આશીશ આવે છે, જીવન હંમેશા નીરવીભીમાની સાદું અને શીવ હરીને ગમે તેવું જીવીએ... અને આ જન્મ મરણના ફેરા માંથી આ મૃત્યુ લોક માથી સદાયને માટે બહાર નીકળીએ. 💐🙏જય સોમનાથ 💐
-Hemant Pandya