शैले शैले न माणिक्यं, मौक्तिकं न गजे गजे।
साधवो न हि सर्वत्र,
चन्दनं न वने वने॥
ભાવાર્થ -- જેવી રીતે દરેક પર્વત પર માણેક મળતાં નથી, દરેક હાથીના ગંડસ્થળમાં
મોતી મળતાં નથી અને દરેક જંગલમાં ચંદનનાં વૃક્ષો હોતાં નથી તેવી રીતે આ સંસારમાં
સજ્જન માણસો પણ ઠેર ઠેર મળતાં નથી.
🙏 શુભ મંગળવાર! 🙏