काक चेष्टा, बको ध्यानं, स्वान निद्रा तथैव च।
अल्पाहारी, गृहत्यागी, विद्यार्थी पंच लक्षणं।।
ભાવાર્થ -- વિદ્યાર્થીનાં પાંચ લક્ષણ : (૧) કાગડાની જેમ હંમેશા કશુંક નવું જાણવાની પ્રબળ ઇચ્છા, (૨) બગલા જેવું ધ્યાન અને એકાગ્રતા, (૩) કુતરા જેવી ઊંઘ કે જે સ્હેજ અવાજ આવતા વેંત ઊડી જાય, (૪) અલ્પાહારી એટલે જે ખપ પૂરતું જ ભોજન કરે અને (૫) ગ્રૃહ ત્યાગી.
🙏 શુભ ચંદ્રવાર! 🙏