उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥
ભાવાર્થ - હે મનુષ્યો, ઉઠો, જાગ્રૃત થાવ, જ્ઞાનીજનો પાસેથી જ્ઞાન મેળવો. કેવળ જ્ઞાની મનુષ્ય જ તત્ત્વજ્ઞાનના માર્ગને ઓળંગવાના અઘરા કામને સહેલું બનાવી શકે છે.
🙏 શુભ રવિવાર! 🙏