निश्चित्वा यः प्रक्रमते नान्तर्वसति कर्मणः।
अवन्ध्यकालो वश्यात्मा स वै पण्डित उच्यते।।
ભાવાર્થ – જેનાં પ્રયાસો એક દ્રૃઢ પ્રતિબદ્ધતાથી શરૂ થાય છે, જે કાર્ય પૂરું કર્યા વગર જંપીને બેસતો નથી, જે સમય બરબાદ કરતો નથી તથા જે પોતાનાં વિચારો પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે એ જ સાચો બુદ્ધિશાળી મનુષ્ય છે.
🙏શુભ શુક્રવાર!🙏