એકતો આપણે, સપના તો હજારો સજાવીએ છીએ,
અને પછી સપના પાછળ મનને, બરાબરનું ભગાવીએ છીએ, છતાં
લગભગ કિસ્સામાં, છેલ્લે તો પાછા પછતાઈએજ છીએ
મારા માનવા પ્રમાણે,
આપણા બધા માટે આનું કારણ એકજ છે કે,
સાચો નિર્ણય લેવામાં, અને તેનો અમલ કરવામાં, આપણે સમય બહુ લગાવી એ છીએ.
-Shailesh Joshi