સાહેબ, તમે વૃદ્ધ નથી, થયાં નથી અને થશો પણ નહિ. ફક્ત વિચારો વૃદ્ધ થઈ શકે. આજ સુધી તમે પરિવારનાં કેટલાય કામો કર્યા, બાળકોને ઉછેરી સમાજ લાયક બનાવ્યા. એ કોઈ વૃદ્ધ કરી શકે ? તમે આજે પણ જુવાન છો, એ રીતે મહાલી જુવો રોબમાં. અજમાવી જુવો જુવાની. ગાઓ.. ઓ મેરી જોહરાજબી...તુઝે માલૂમ નહિ...
શ્રી અરુણ ભાઇ ગોંધાલીની પ્રસાદી 🙏