व्यसने वार्थकृच्छ्रे वा भये वा जीवितान्तगते।
विमृशंश्च स्वया बुद्ध्या धृतिमान नावसीदति।।
ભાવાર્થ- દુ: ખમાં, આર્થિક સંકટમાં અથવા પ્રાણ સંકટમાં હોય ત્યારે જે મનુષ્ય સ્વબુદ્ધિથી વિચાર કરીને ધીરજ ધરે છે એ મનુષ્યને બહુ તકલીફ વેઠવી પડતી નથી.
🙏 શુભ રવિવાર! 🙏