😊આજે રોજ ની જેમ નીંદરમાંથી ઉઠ્યો, બાજુમાં પત્ની સખત તાવમાં કણસતી હતી...
😢🤗 મેં આજે દુકાને રજા રાખી...
🥵તેના માથે ઝંડુ બામ લગાવ્યો, નીચે જઈ દૂધ લાવ્યો, સૂંઠ, લીલી ચા, તુલસી નાખી ગરમ ગરમ ચા બનાવી, મેં અને એણે સાથે ચા પીધી.
❤સવારે ૯ વાગે પૌઆ ભીંજવ્યા, કાંદા કાપ્યા, મરચા કાપ્યા, કોથમરી નાખીને બટાકા પૌઆ બનાવ્યા, લીંબુ નાખી નાખીને મેં અને એણે ખાધા.
😏૧૧ વાગે કુકર મૂકી રીંગણા બટેટાનું શાક, દાળ બનાવી, ગોળ લાગે એવી રોટલી પણ બનાવી, સાથે બંને ૧ વાગે જમ્યા.
🤗ટેબલ સાફ કરી લીધું...
🤭 ૪ વાગે ફરી ચા બનાવી ને બંને જણે સાથે પીધી...
😘સાંજે મગ ચોખાની ખીચડી, કઢી બનાવી, રાત્રે ૯વાગે સાથે જમ્યા...
😉રસોડું પરવારીને રૂમમાં સુવા ગયો, પત્ની ધ્રુસકે ધ્રુસકે રડતી હતી....
😟મે કીધું કેમ રડે છે... ??
પત્ની બોલી તમારું તો મારા વગર કાંઈ પણ અટકતું નથી... 😢😢
😢😭 બોલો હવે.. આને કેમ પોગવુ..???
ભલાઈ નો જમાનો જ નથી રહ્યો.😅😂😄😃🤨😟😎🙏🏻