🌸 नक्ताय नम: 🙏
भूमे:गरीयसी माता,स्वर्गात उच्चतर:पिता।
जननी जन्मभूमिश्च स्वर्गात अपि गरीयसी।।
ભાવાર્થ – ધરતીમાતાથી પણ વધારે શ્રેષ્ઠ જનની માતા છે, સ્વર્ગથી પણ વધારે ઊંચા જનક પિતા છે. માતા અને માત્ઋભૂમિ તો સ્વર્ગથી પણ વધારે શ્રેષ્ઠ છે.
🙏 મંગળમય મંગળવાર!🙏