ક્યાં ડરે છે મુસાફિર, આ તો માત્ર ભણતર ની પરીક્ષાઓ છે..
જીવી લેને online ની આ અમૂલ્ય ક્ષણો ને,ઓપન બુક એક્ઝામ ની આ અમૂલ્ય ક્ષણોને,એ ક્યાં ફરી ફરીને આવે છે ??
કદાચ ૯૦ ની જગ્યા પર ૮૦ આવશે તો પણ તને તારા ભાગ્યનું જ મળશે, તો શું કામ દેખાદેખીમાં બાળે છે તું તારી આજને,,
દરેક માણસ હું પ્રથમ હું પ્રથમની દોડધામમાં ભૂલી ગયો છે, કે હું કોણ છું??
અને અંતે મુદ્દાઓ ગોખી ગોખીને કહે છે હું ૯૦ % લાવ્યો છું
અરે હું કહું છું શું કામ આટલો દેખાડો કરવો છે દુનિયાને,,
૭૦% એ પણ ઉત્તમ શિક્ષક બનીને બદલી બતાવ તું તારા દેશને....
-nirali polara