વાતો કરવાથી મહિલાઓ સ્વતંત્ર નહિ થાય. ખરી વાત તો એ છે કે, મહિલાઓને જ સ્વતંત્ર થવું નથી. એમને ગુલામી ગમે છે. જે મહિલાને સ્વતંત્ર થવું હોય છે એને કોઈ રોકી શકતું નથી. એને સુરક્ષા માટે પતિ જોઈએ છે. પ્રેમ માટે બાળક જોઈએ છે. સમાજમાં મોભો જોઈએ છે અને પાછા સ્વતંત્ર પણ થવું છે. આ નર્યો વિરોધાભાસ છે.
-Smita Trivedi