જ્યારે આપણે કોઈક સ્વજનને ગુમાવીએ છીએ ત્યારે આપણને એની વિદાયનું એટલું દુઃખ નથી હોતું જેટલું આપણા જ અસ્તિત્વનો એક ખૂણો ખાલી થઈ ગયાનું હોય છે. સ્વજનની વિદાયથી આપણે થોડા અધૂરા થઈ જઈએ છીએ. એનો અર્થ એ કે આપણી ઉદાસી પણ આપણા જ કારણે હોય છે... અને વિદાય થયેલા સ્વજન માટે આપણે એવું કશું જ ન કરવું જોઈએ જે એની હયાતીમાં આપણે ન કરીએ...
Smitatrivedi.in પર પ્રકાશિત ‘લીલો ઉજાસ’ નવલકથા આપણી ભીતરના કોઈ ખૂણાને અજવાસથી ભરી દે છે.
-Smita Trivedi