આવ પાસે તો નિરાંતે બેસીએ ભીડ છોડી ને એકાંત માં મળીયે
પામવું ક્યાં જરૂરી છે
તું સાથે છે એજ ઘણું છે
વ્યસ્તતા એ માજામૂકીછે
તો ચાલ મળી ને સાથે બેસીએ
કહેવું ક્યાં કઈ જરૂરી છે તને
બસ તું અનુભવે એ જ ઘણું છે
આ તો વાત જો થય સકે
તો દિલે બોજ ન રહે
એક ગમતો તું મળ્યો
તારી સાથે મન મળ્યું
ખબર પણ ના પડી મને કે ક્યાં જનમ નું સગપણ મળ્યું
તારી ખુશી માં જ મારી ખુશી રહેલી છે
તું કરી લેજે ખાતરી ક્યારેક મારા પ્રેમ ની
એક એક પળ માં તારી યાદ આવે છે
ચાલ ભેદ છોડી ને પાસે બેસીએ
બાકી જિંદગી થી કોઈ ફરિયાદ નથી
બસ છેલ્લે ક્યારે દિલ થી મારા હોઠ હસ્યા તે યાદ નથી