Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1
આપણને બધાને જે મનુષ્ય અવતાર મળ્યો છે, તે માત્ર આપણી ઈચ્છાઓ, સપનાઓ પૂરા કરવાજ મળ્યો છે, એ વાતને ભૂલી
માત્ર ઈચ્છાઓ, સપનાઓ પૂરા થાય એ વાતને મહત્વ આપીએ, પછી ભલે
એ ઈચ્છાઓ ને સપના આપણાં પૂરા થતા હોય કે, આપણાં થકી, આપણાં નજીકનાઓના.