જ્યાં ફ્ક્ત પ્રેમ નહી પણ લાગણી નો સંબંધ બંધાય છે
ત્યાં તું નહી તમે વપરાય છે..
જ્યાં ફક્ત કોઈ ના આનંદ થી ખુશી નહી પણ દુઃખ થી ચિંતા પણ થાય છે
ત્યાં તું નહી તમે વપરાય છે..
જ્યાં બાબુ-સોના કે સ્વીટુ નહી પણ... ઑય સાંભળો છો!!...આવો મીઠો સાદ સંભળાય છે..
બસ,એને જ પ્રેમ નહી પણ સાચો પ્રેમ કહેવાય છે..
-Heer Jani