સંપ ત્યાં જંપ
ઉતાવળે આંબા ન પાકે
પહેલો સગો પડોશી
સ્વચ્છતા ત્યાં પ્રભુતા
પહેલું સુખ તે જાતે નર્યા
દુઃખનું ઓસડ દાળા
મા-બાપને ભૂલશો નહીં
વીના સહકાર નહીં ઉદ્ધાર
ત્રેવડ ત્રીજો ભાઈ
ધીરજના ફ્ળ મીઠાં
આપ સમાન બળ નહીં, ને મેઘ સમાન જળ નહીં
અને આના જેવી બીજી અસંખ્ય જૂની કહેવતોમાં સુખી જીવનનું મર્મ છુપાયેલું છે.
-Shailesh Joshi