કયારેય ભગવાન બનવાનો પ્રયત્ન નથી કર્યો, સદાય શીવ અને હરીનો દાસ બનીને રહ્યો છું , અને ભગવાન કહે દાસના દાસ બનીને રહેવું અભીમાન અધોગતી તરફ દોરી જાય,
મારા ચાહવા વાળા મને ભગવાન તુલ્ય માને છે, અને હું મારા મા કુળદેવી અને શીવને નમી અને ગમીને રહું છું🙏💐
-Hemant Pandya