હું તને જોઈ શકતો નથી તને શપર્સી શકતો નથી, શાભળી શકતો નથી', ફકત અનુભવી શકુંજ છું, જયારે તું મને જોઈ શકે છે શાંભળી શકે છે, અને ચાહે તો સપર્સી પણ શકે છે, પણ હા હું તને આજે પણ અનહદ પ્રેમ કરૂ છું,મને ખબર છે તું મારી આસપાસજ છે, હું નથી રહી શકતો તારા વીના તો તું ક્યાંથી રહી શકવાની, તને મારી ભાવ ભરી અશ્રૃભીની શ્રધ્ધાંજલિ
🙏😭💐💐
-Hemant Pandya