પ્રેમ કરવાની ચીજ છે પ્રચાર કરવાની નહીં, એતો જેને નથી મળતો એ બચારા શેર શાયરીઓ લખી રાજી થાય, જરા એમની વ્યથા સમજો, લાઈક અને વાહ વાહ કરી દાજ્યા પર મીઠું ન ભરભરાવો,
નથી મનાતું? તો આજથી એ દરેક પર સંસોધન કરજો, શબ્દોમાં જ જવાબ મળી જશે. વધારે મહેનત પણ નહીં કરવી પડે, કારણ ખબર છે ? જે વાતની અધુરાઈ હોય તે મુખે જીભે વાણી એ વર્તને જલ્દી આવે, અને જેથી ધરાયેલા હોઈએ તેના અભરખા નહીં ઓડકાર આવે,
🙏 જય રામજીકી
-Hemant Pandya