ધાખડા કાઠી દરબારોના ખાંભી-પાળિયા 🚩🚩
રાજુલા ટેકરી ઉપર ભીડભંજન મહાદેવ મંદિર ની બાજુ માં ધાખડા કાઠી દરબારો ના ૨૦ થી ૨૫ જેટલી ખાંભીઓ છે.
જેમાંથી આગળની ખાંભીઓ ૧૦૦ થી ૧૨૫ વર્ષ અને પાછળની આઠ દસ ખાંભીઓ ૨૦૦ થી ૨૫૦ વર્ષ જુની છે.
એમાંથી એક સંવત ૧૮૨૧ના વર્ષે શ્રાવણ સુદ ૯ ના દિવસે ધાખડા દા× આલા નો પાળિયો હોવાનુ વંચાય છે.
પાઠાંતર અને પ્રેષિતઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન