તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. તમે મને આટલો સપોટ કર્યો તેથી ખૂબ ખૂબ આભાર. હોઈ શકે કે તમને આ બહુ ઓછું લાગે , કે માત્ર 50 જ ફોલ્લોવર થયા છે. શું મોટી વાત છે ! પણ મારી માટે આ બહુ મોટી વાત છે. કારણ કે ભારત માં Science fiction બુક્સ વધુ નથી. તેથી મેં વિચાર્યું હતું કે હું મારી સ્ટોરી પુરી કરું ત્યાં સુધીમાં માત્ર 20 જ ફોલ્લોવર જ થશે , પણ નહિં. હું ખોટો હતો અને આ વખતે હું ખોટો પડ્યો એ વાતની મને ખુશી છે.
તેથી મારી સ્ટોરીને એક પણ વાર વાંચનાર અને મને follow કરનાર ને ખૂબ ખૂબ આભાર. 🙏🙏🙏🙏
- સમયનું કામ એ જ સમય કરશે -
Didyouknow136.blogspot.com
&
parmarronak136.blogspot.com