" 'Mobile' ના આ યુગમાં 'Wish' નો ઢગલો જોવા મળે,
કોણે ' Wish ' કર્યું ને કોણે ન કર્યું એનો ઉહાપો ઉપડે,
આ વર્ષ એણે મને ' Wish ' ન કર્યું તો આવતાં વર્ષે હું પણ ન કરું નો બદલો જોવા મળે,
'Wish ' ના આધાર પર સંબંધો ચાલે,
' Wishes' ની આ દુનિયામાં કેટલા સંબંધો તૂટ્યા,
તેની તો માત્ર કલ્પના જ કરવી રહી."
-Juli Solanki