લોકો ગમે તેવો વહેવાર કરે પરીસ્થીતી ના માર્યા , તો લોકો ખરાબ ન કહેવાય, પણ તેમની પરીસ્થીતી કે સમય ખરાબ હોવાના કારણે ધૈર્ય ખોતા લોકો દુર વહેવાર કર્યો કહેવાય, તેનો મતલબ એવો ન હોય કે આપણે પણ એવો વહેવાર કરવો જોઈએ, માટે કયારેય કોઈ સાથે ખરાબ વહેવાર ન કરવો કે વહેવાર ન બદલવો જોઇએ ...
ઓમ શાઈરામ
-Hemant Pandya