કેવા ઈમોશન બ્લેક મેઈલ કરે છે...અમુક લોકો...
લોકોની ભાવનાઓ સાથે ખેલે છે..
કેવી લલચામણી જાહેરાતો મુકે..પીચ્ચર અભી બાકી હૈ....ક્રમસ... વધું આવતા અંકે...
અને હોય બધી મન ધડત કહાનીઓ...
અને લોકો પણ કેવા લાલચું...
ખબરજ ના પડે વખાણ કોના કરે છે...લખાણ ના કે...🤔
સુધરો સુધરો.. તમારા કારણે આખી પુરુષ જાત પર સવાલ થાય છે..
નમુના નહીં માણસ બનો એ પણ પ્રભાવશાળી..
શું કામ હાથે કરી તમારી ઈજ્જત પર ચાર ચાંદ લગાડો છો કાળી ચૌદસના.
-Hemant Pandya