વારંવાર મનમાં વીચાર આવતો હશે? નહીં? વળી ભગવાનને આ ઘરા પર અવતાર ધરી આવવાનું શું કામ પડ્યું હશે? તો સાંભળો, જગતને માનવતા શીખવાડવા અધર્મી કે માર્ગ ભુલ્યાને રસ્તો બતાવવા તેમજ હત્યાચારીના આતંક માંથી લોકોને છોડાવવા ઉપરાંત મનુષ્ય જીવનનો આનંદ ઉઠાવવા. ભગવાનની સર્વ જીવોથી અલગ સુંદર કારીગીરી એટલે મનુષ્ય , કેવો સરસ સુંદર મોધેરો અદભુત અનેરો મનુષ્ય અવતાર આપ્યો છે ભગવાને, તેના આ ઉપકાર બદલ તેનો આભારમાની કોટી કોટી વંદન કરો, માનવથઈ ને માનવતા દાખવી જીવન જીવો, સર્વ કલ્યાણકારી અભીગમ અપનાવો, જીવન વેડફો નહીં તેનો સદ્ઉપયોગ કરો,
સારૂ ઓઢો સારૂ પેરો સારો પૌષ્ટીક કુદરતી શાકાઆહાર લો, નીતીથી કમાણી કરો જરુરત મંદને મદદરૂપ થાઓ, લાલચ લોભ અભીમાન કાળ ક્રોધ, સ્વાર્થ હીંસા કામ વાસના અને ઈર્ષ્યા જેવા વીકારો તયજી આનંદીત પ્રફુલ્લિત જીવન જીવો, માણસનું મન (રદય) આત્મા તો માનવીય ગુણો વાળો માયાળું દયાળું હોવો જોઇએ,
દયા કરુણા ક્ષમા પ્રેમ વાતસ્લયી અહીંસાવાદી પરોપકારી નીસ્વાર્થી બીજાનો શુભેચ્છક બધામાં હળી મળી ને રહેનારો નીરવીભીમાની હોવો જોઈએ, રાગ દ્રેષ રહીત પ્રફુલ્લિત ..ખુદ સીતળ અને બીજાને સીતળ કરનાર, ચંદન જેવો સંગુધીત હોવો જોઈએ...
આપણી તો વ્યાખ્યા પણ છે..
માનવ એક સામાજિક પ્રાણી છે ,તેને સમુહમાં રહેવું ગમે છે...
જીવો અને જીવવા દો
આભાર