ભુલ ભુલામણી આ દુનીયા માં આપણે બધા આમ જુઓ તો સતરંજના મોહરા, અને આમ જુઓ તો સાપ સીડી જેવી યાત્રા છે આપણી , કયારે શું થશે, શું મળશે , શું બીછડશે, કેટલું રહેશે કેટલું ગુમાવશો કોઈને ખબર નથી, અને કયારે ચેસ ધ ગેમ અને કયારે અંતીમ પડાવ આવશે કે પછી અધ્ધ વચ્ચે અટકશો કશુંજ નક્કી નથી.
માટે નાહકના મીથ્યા અભીમાન હું કેવો હું કેવીને ત્યજી , ભાનમાં આવો ..હુસ્ન જવાની હોય ત્યા સુધી રહે , પણ સદગુણ આજીવન તમને વ્હાલા અને આદરણીય રાખે છે.
સમજાય તો નહીતર..કર્મ ના બદલા તો ભોગવવાજ પડે છે.
-Hemant Pandya