આત્મ હત્યા કરવાની તમન્ના હોય તોજ દોસ્તી કરજો કોઈથી,
ચોખવટ કરી લેજો પેલાજ દીવસે....એક જીવન સાથી કે પ્રેમી- પ્રેમીકાથી સારી કોઈ ફ્રેન્ડ ના હોય... કારણ કે કોઈ વફાદાર એકનેજ હોય..બેયને કયારેય ના થઈ શકે...
અને એક દીવસ રોવાનોજ વારો આવે...
કારણ કે આજે પ્રેમ નહીં વહેવાર હાલે આ મલક માં સોચી સમજી ને નક્કી કરાતો વહેવાર એટલે પ્રેમ..
માઠું લાગે તો ક્ષમા પણ આજ હકીકત છે..
બધાને ખુદની પડી ..પછી મારૂ શું થશે આજ ચીંતા.
વાલા મારા પછી શું થાય તમારૂં
-Hemant