પોતપોતાનું સ્મિત...
હાસ્યનો સૌથી નમણો પ્રકાર એટલે ' સ્મિત ' પછી ભલે તે આંખોનું હોય..
હૃદયનું હોય...
ઉદાસીનું કે સ્મરણનું......
સ્મિત એટલે ' મોનાલિસા' કે ' માધુરી દીક્ષિત'.….
સ્મિત એટલે કોઇ માટે પ્રેરણા....
સ્મિત એટલે સામીપ્ય....
સ્મિત એટલે સ્નેહ
સ્મિત એટલે સ્વીકાર...
સ્મિત એટલે સપોર્ટ....
સ્મિત એટલે સમગ્રતા....
સ્મિત એટલે સહભાગીપણું....
સ્મિત એટલે સુનિશ્ચિતતા્...
સ્મિત એટલે સંતુષ્ટિ...,...
સ્મિત એટલે સમર્પણ......
સ્મિત એટલે સંવેદન.......
સ્મિત એટલે રહસ્ય.,...
સ્મિત એટલે પ્રકૃતિ સાથે પ્રેમનો સમન્વય..
,