આ મેસેજ #મહત્વ (જરૂરી)નો લાગે તો વધુ મા વધુ શેર કરશો...
આ ફોટો અને વિગત કાનેસર ગામ, જી. મહીસાગર ના રાજદીપસિંહ રાઠોડ ના પુત્ર #ધૈર્યરાજસિંહ ની છે.
રાજદીપસિંહ ના પુત્ર #ધૈર્યરાજસિંહ માત્ર 6 મહિના ના છે અને SME1 નામ ની એક મહામારી બીમારી થી પીડાય છે.
થોડા દિવસ પહેલા ન્યૂઝ અને મીડિયા મા આપણા દેશ ના આ બીમારી થી પીડિત એક બાળક ને 16 કરોડ નુ આ ઇન્જેક્શન મળ્યુ હતુ..
બસ આ સમાચાર સાંભળી ને #ધૈર્યરાજસિંહ ના પિતા રાજદીપસિંહ ને પણ હિંમત મળી કે મારા દિકરાનો ઈલાજ પણ શક્ય છે અને એમને પુત્ર ના ઈલાજ માટે 16 કરોડ ₹ નુ ફંડ ભેગુ કરવા #ImpactGuru નામ ની NGO નો સહારો લીધો છે.
#ImpactGuru ના માધ્યમથી #ધૈર્યરાજસિંહ ના ઈલાજ માટે 16 કરોડ ₹ ભેગા કરવાની કવાયત એમના પિતાશ્રી રાજદીપસિંહ દ્રારા શરૂ કરવામા આવી છે.
જો આપ પણ #ધૈર્યરાજસિંહ ને જીવતદાન આપવા ઇચ્છતા હો અથવા કોઈપણ પ્રકાર ની મદદ કરવા ઇચ્છતા હો તો પોસ્ટ મા નીચે એમના પિતા રાજદીપસિંહ નો સંપર્ક નંબર આપેલ છે આપ ફોન કરી અથવા રૂબરૂ મળીને માહિતી મેળવી શકો છો.
રાજદીપસિંહ રાઠોડ :- 95378 58461
( કાનેસર ગામ, જી. મહીસાગર, ગુજરાત )
https://youtu.be/5Xhc2-8BMpY