ભાઈ આ વાત તો ગુજરાતી માં જ અને એ પણ દેશીમાં જ કહીશ..
કોઈક લોકોને એક પણ લાઈક નથી આવતી....🤔
કારણ ખબરછે એમને એમની કલમે લખલેય પસંદ નથી આવતી કે લાઈક કરવામાં આળસ કરતા હશે નહીં? શું હશે સત્ય?
😂😀🤗🙄🤔☝️😠😡🤣
કહ્યું ને હમણા વધું વીચારૂ છું તમ બધા માટેજ..
બાકી આપણને શું ફરક પડે??
-Ruturaaj Hemant