તમારી સ્ટોરીની લીંક મુકતા તમામ આદરણીય ભાઈઓ બહેનો મીત્રો વડીલો ને વીનંતી શહ જણાવવાનું કે...
🙏💐🕉️👍🤔😀🔱 માફ કરશો હમણા દીમાગ નથી ઠેકાણે.. માટે કાઈ બફાઈ જાય કે આજું લાગે તો પણ થોડું માફ કરી દેજો...😀😀
મારી પાસે શીવ પુરાણ , વીષ્ણું પુરાણ, મદભાગવત ગીતા, ગર્ગાચાર્ય રચીત શ્રી કૃષ્ણ સંહીતા, ચાર વેદ આટલા આપણો ઉદ્ધાર કરતા શાસ્ત્રો પડયા છે...
સંસારી માયામાં એ પણ પુરા નથી થાય એમ.
મદભાગવત ગીતા અઢાર અધ્યાય તો પુરા કર્યાં ,પણ શીવ પુરાણ માંડ ચોથા ભાગનું વંચાયું છે...
તો આવા મહાન શાસ્ત્રો જે જ્ઞાનનો ખજાનો છે એ છોડી...
આ મન ધડીત કે સંસારી વાર્તા માં મારૂ મન કયાથી લાગવાનું??
જે અમર પટો લખાવીને આવ્યું હોય તે એમાં પરોવાઈ ને રહો, ભાઈ આપણે તો એક દીવસ આ સંસાર છોડી અનંત યાત્રાએ જવાનું નક્કી છે,
સંસારી માયા માંથી સમય મળે એટલે બસ આજ કરીએ આપણે તો...
ભાઈ જેને પ્રેમ કરો છો એય છુટી જવાનું.મા બાપ ભાઈ બહેન જીવનસાથી કાઈ કાયમ નથી ભેગૂય નહી આવે.કયા શોધશો?? માટે ભગવાનમાં જીવ લગાડો તો ઈયાય ભેગા રાખશે..
મારી શેર શાયરી મારી પ્રીયસી માટે હશે..કારણકે તેને પણ ભગવાને આપી છે એમ માની વાલ લુટાવું.અને એનેય સાચવવી પડે ભાઈ
ભાઈઓ બહેનો કમ્ફયુઝ ના થાઓ...
ભગવાનેય કોઈ એકલા નથી...બધાયને કોઈને એક કોઈને બે..કૃષણ ભગવાનની તો વાત છોડો..દેવીઓ પણ છે અને શીવજી ને તો આખો પરીવાર પણ છે..માટે એ બાબતની મનાઈ નથી..
(માતા પાર્વતી ૧૦૮ જનમ લીધા પછી શીવજીને સમજ્યા ..નહીતર રડતાજ મુકેલ...આય હકીકત છે...
આ ૧૦૮ માળાના મણકા...મા ઉમાના ૧૦૮ અવતાર ની છે..કોઈને ખબરના હોય તો..)
માટે એ પણ વીચારજો ચંચળ સ્વભાવની...એમને એમ કોઈ બાવાય નથી થતા..એતો સીવજી ધ્યાનમાં બેસી જતા..માટે સહન કર્યું ..આપણે તો મરી જઈએ..
બાકી મારી બુક વાંચજો તે કોઈ ટાઈમ પાસ નહી હોય..
ભાઈ ટાઈમતો હોવો જોઈએ ને તો પાસ કરીએ..
ભગવાન ભજવાય નીકાળવો પડે અને ભગવાને આપેલી તેનિ માટે પણ..નહીતર ભગવાન પણ રૂઠે અને ભગવાને આપેલી પણ...
આભાર