કોઈ માણસ ખાસ કે મહાન નથી' હોતું, પણ તમને ખાસ કે મહાન ગણે છે , તે સામાવાળા ની મહાનતા છે, બાકી તમારા મારા જેવા એક નહી અઢળક છે આ જગતમાં, માટે બોસ આપણે તો દરેકનું સ્વમાન જાળવીએ ..ખાસ છે તે ખાસ બાકી કોઈનું અપમાન તો કયારેય નહીં કરવાનું...
જય યોગેશ્વર
-ઋતુરાજહેમંત.