જીવન સાથી, જીવન સંગી કહેવાનું બધું...દીલ ખુલીને કાંઈ કહી નથી શકતા. જેને કહેવું છે તેને પણ કહી નથી શકતા, મન મળે તેને પામી નથી શકતાં..કેવો આ ગૃહસ્થ સંસાર..અંદર બળી બળી ને ખાખ થવાનું ,રાખતો શું ધુમાડો પણ બહાર નહીં આવવા દેવાનો..
હે શ્રી હરી
-હેમંત પંડયા.